તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જનરલ પ્રોસિક્યુટરની નિયુક્તિ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટના ડિસ્ટ્રિક્ટ જનરલ પ્રોસિક્યુટર અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની નિયુક્તિ કરી છે. રાજ્યના કાયદા વિભાગે આ નિયુક્તિ કરતો પત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ,રજિસ્ટ્રાર,જિલ્લા અને સેશન્સ કોર્ટને રવાના કર્યો છે.

વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવતા મીતાબેન પટેલની સેવા 28 ફેબ્રુઆરી 2019ના રોજ સમાપ્ત કરી દેવા અંગે રાજ્યના કાયદા વિભાગે પત્ર પાઠવી ડિસ્ટ્રિક્ટ જનરલ પોસિક્યુટર (ડીજીપી) અને પબ્લિક પ્રોસિક્યટર (પીપી) પદે હાલના સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની નિયુક્તિનો ઓર્ડર કર્યો છે.નવા ડીજીપી ત્રિપાઠીને 1 માર્ચ 2019થી બે વર્ષની મુદ્દત માટે આ પદ ઉપર નિમણૂંક કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો