તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છીપવાડ ખાતે ધુળેટી પર્વ ે રક્તદાન શિબિરમાં 51 યુનિટ રક્ત અેકત્ર કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ|વલસાડના નાની છીપવાડ ખાતે ધુળેટી પર્વ, અને ગણેશ મહોત્સવ નિમિત્તે છેલ્લા 9 વર્ષથી રક્તદાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ધુળેટી પર્વમાં છીપવાડ યુવક મંડળ અને વાવડી ગણેશ મહોત્સવના કાર્યકર્તાઓએ ધુળેટી પર્વ નિમિત્તે રક્તદાન કરી યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આપી હતી. રક્તદાન કેમ્પમાં 51 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. નાની છીપવાડમાં રહેતા યુવાનોમાં રક્તદાન પ્રેત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો