તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર|જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો, વલસાડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો, વલસાડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ અંતર્ગત ધરમપુરમાં જિલ્લાની મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યપાલક ઈજનેર આર.એસ.પટેલ અને ધરમપુર WASMOના ડે. મેનેજર કોકિલાબેન સી.પટેલ કો-ઓર્ડિનેટર અરૂણ ગામીત, ડો. નયના પટેલ, સહિત જિલ્લાની 500થી વધુ પાણી સમિતિની મહિલા સભ્યો ઉપસ્થિત રહી હતી.અસ્તિત્વ મહિલા ઉત્કર્ષ સંસ્થાના પ્રમુખ જસ્વીકાબેન દેસાઈએ તેમજ ગીરીબાળા આચાર્ય અને બકુલાબેન ઘાસવાલાએ સ્ત્રી અને કાયદો, સમાજમાં દરજ્જોની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ધરમપુર વાસ્મોના ડેપ્યુટી મેનેજર કોકિલાબેન પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો