તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર|જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ આયોજિત ધરમપુર તાલુકાનો બીઆરસી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ આયોજિત ધરમપુર તાલુકાનો બીઆરસી કક્ષાનો ડો.વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2019-20 વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે યોજાયો હતો. કુલ 46 શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તા.પ્રા. શિક્ષણ અધિકારી કૌશરબેન કસલી, ધારાસભ્ય અરવિંદ પટેલ, તા.પં. પ્રમુખ રમેશ પાડવી, TDO એચ.બી પટેલ , નિર્મળાબેન જાદવ, પાલિકા પ્રમુખ જયદિપસિંહ, પ્રજ્ઞેશ રાઠોડ હાજર હતાં.

અન્ય સમાચારો પણ છે...