તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|ભાગડાવડામાં ગ્રીનપાર્ક સેવા ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|ભાગડાવડામાં ગ્રીનપાર્ક સેવા ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સ્વ.તારીક દાઉદીની સ્મૃતિમાં ટૂર્નામેન્ટમાં પ્રાયોજક એ.એ.ટ્રાવેલ્સ ઇરફાન,નૂર ગ્રાફિક્સ મોઇન શેખે ક્રિકેટ માટે પ્રોત્સાહિત કર્યા હતા.ફાઇનલમાં દાદા ઇલેવને પ્રતિસ્પર્ધી ટાયકૂન ટસ્કર ઇલેવનને પરાયજ આપી વિજય મેળવ્યો હતો.સભ્ય નઇમ શેખે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો