તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડની શાહ એનએચ કોલેજમાં કોમ્પ્યુટર લિટરસી ડે ની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ | શાહ એનએચ કોમર્સ કોલેજ ખાતે ચાલતા કોમ્પ્યુટર ક્લાસમાં કોમ્પ્યુટર લિટરસી ડેની ઉજવણીના ભાગ રૂપે એડવાન્સ એકાઉન્ટિંગ ટેલી સોફ્ટવેર દ્વારા કેટલું સરળતાથી થઇ શેકે તે અંગે CA રવિ ગોહેલે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય તે રીતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કોમ્પ્યુટર ક્લાસના આચાર્ય ગીરીશભાઈ રાણાએ કોલેજમાં ચાલતા રાહત દરે કોમ્પ્યુટર ક્લાસ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો