તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી|વાપીમાં મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે તમામ જૈન ફિરકાઓએ ભેગા મળી શોભાયાત્રા કાઢી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાવીર જયંતી નિમિત્તે બુધવારે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોટા બજાર સ્થિત આવેલ મોટા જૈન દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રાનું આઝાદ ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોક્સી, મહામંત્રી કંદર્પ દેસાઇ, દિનેશ ભાનુશાલી, હિતેશ ભંડારી, પાલિકા ઉપ પ્રમુખ ઉર્વી દેસાઇ, ધરમીન શાહ વગેરે મહાનુભાવોએ ઉમળકા ભેર શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું.

વાપીમાં નિકળેલી શોભાયાત્રાની ઝાંખી
શોભાયાત્રા 1 કિમી થી વઘુ લાંબી કાઢી હતી.

મહાવીર ભગવાન જન્મ કલ્યાણની શોભાયાત્રા 4કિમી સુઘી નીકળી હતી.

ભગવાનની શોભાયાત્રામાં 4 જૈન ફિરકાઓ જોડાયા હતાં.

શોભાયાત્રામાં 15થી વઘુ જૈનસંઘોઓએ ભાગ લીઘો હતો.

શોભાયાત્રામાં 25થી વઘુ વિવિઘ જૈનમંડળોઓ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...