તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટે કોલ્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા આપવા માગ કરી છે.કોલ્ડ સ્ટોરેજ રૂ.6 લાખની જોગવાઇનો ઠરાવ સામાન્ય સભામાં મંજૂર કરાયો છતાં કોઇ કાર્યવાહી ન થતાં રજૂઆત કરાઇ છે.

પાલિકાના સભ્ય પ્રવિણ કચ્છીએ શહેરના મ્યુનિસિપલ હોસ્પિટલમાં બિનવારસી લાશને બે ત્રણ દિવસ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ વસાવવા માટે પાલિકાને રજૂઆત કરતાં હોસ્પિટલ કમિટિએ કારોબારીને ભલામણ કરતો ઠરાવ કર્યો હતો.

કારોબારીની મંજૂરી બાદ સામાન્ય સભામાં પણ આ ઠરાવને બહાલી આપી રૂ.6 લાખ ફા‌ળવવાની જોગવાઇ કરવાનું ઠરાવાયું હતું. જે માટે ઇજનેરનો રિપોર્ટ પણ આવી ગયો છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં પ્રવિણ કચ્છીએ સીઓ જે.યુ.વસાવા સમક્ષ કોલ્ડ સ્ટોરેજની સુવિધા પૂરી પાડવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો