તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Valsad News Blossoming Of Spring By Flowers Cathedral In Holly Pu In The Presence Of Mahant Swami Maharaj Spring Festival And Rasibi 041135

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂલો કી હોલીમાં પુષ્પવૃષ્ટિ દ્વારા વસંતનાં વધામણાં | પૂ. મહંત સ્વમી મહારાજની ઉપસ્થિતિમાં સાંકરીમાં વસંત ઉત્સવ અને રવિસભા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂ. મહંત સ્વામી મહરાજ સાંકરી પધારતાં હજારો હરિભક્તો સત્સંગનો દર્શનનો સંત સમાગમનો લાભ લેવા મહાતિર્થમાં આવ્યા હતાં. મંદિરની ગૌશાળા ગ્રાઉન્ડમાં વસંત ઉત્સવ ફૂલો કી હોલી અને વિરાટ રવિસભાનું આયોજન થયું હતું. જેમાં 20 હજાર હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો હતો. આ ઉત્સવમાં તાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના હરિભક્તો ઉમટી પડ્યા હતાં. વડીલ સંત પૂ. આત્મસ્વરૂપ સ્વમીએ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને પૂ. મહંત સ્વામી મહારાજ જીવનના પ્રસંગો રસપ્રદ રીતે જણાવ્યા હતાં. ફૂલોં કી હોલી કાર્યક્રમમાં સંતોએ મહંત સ્વામીનું વિવિધ પ્રકારના હાર અને પુષ્પોથી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ પૂ. મહંત સ્વામી મહારાજે હજારો હરિભક્તો પર પુષ્પવૃષ્ટિ કરતાં વાતાવરણ ભક્તિમય અને આધ્યત્મિકમય બન્યું હતું. સભામાં ઠાકોરજીની સમૂહ આરતી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો