તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાથમિક શાળાના 470 બાળકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અબ્રામા નવીનગરી પ્રાથમિક શાળા અને અબ્રામા કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતાં 470થી પણ વધુ બાળકોને સ્વાઈનફ્લૂ ઉકાળાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકોએ પણ ઉકાળાનો લાભ લીધો હતો. હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો.સુમિત પટેલ અને તેમની ટીમનો સહયોગ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો