તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટાર વાનપ્રસ્થાશ્રમના લાભાર્થે વાર્ષિક ફન ફેરનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના સામાજીક કાર્યો કરતી સંસ્થા વલસાડી ગ્રુપ દ્વારા અટાર માનવ સેવા સંચાલિત વાનપ્રસ્થાશ્રમના વડીલોના લાભાર્થે વાર્ષિક ફન ફેરનું જુજવા હર્ષબાગ પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું.જેમાં રમતગમત,મિમિક્રી,સંગીત સંધ્યા,નૃત્ય રજૂ કરાયા હતા.વલસાડી ગ્રુપ દ્વારા માનવ સેવા ટ્રસ્ટના વડીલોનું મુખ્ય અતિથ્ય સન્માન કરી તેમના હસ્તે વિજેતાઓને સન્માનિત કરાયા હતા.આ ફન ફેરમાંથી ઉપજેલી રકમ અટાર વાનપ્રસ્થાશ્રમમાં અપાશે.વલસાડી ગ્રુપના તમામ હોદ્દેદારોએ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો