તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યના પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા તથા નાયબ સચિવ કચેરીના ઠરાવને આધિન વલસાડ જિલ્લા પંચાયતની બઢતી સમિતિની 27 ડિસેમ્બર 2019ના રોજ મળેલી મીટિંગમાં તલાટી કમ મંત્રી સંવર્ગના શ્રેયાન કર્મચારીઓના બઢતી અંગેનો નિર્ણય કરી વલસાડ,ધરમપુર,ઉમરગામ અને કપરાડા તાલુકાની પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા 5 કર્મીને વિસ્તરણ અધિકારી તરીકે બઢતી આપવાનો હુકમ ડીડીઓ અર્પિત સાગરે કર્યો છે.

વલસાડ જિ.પં.ડીડીઓ અર્પિત સાગરે ઉમરગામ તા.પં.માં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર ચૌધરીને ધરમપુર તા.પં.ના નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતીનો હુકમ કર્યો છે.જ્યારે જિ.પં.શિક્ષણ શાખાના નાયબ ચીટનીશ પુષ્પાબેન પટેલને જિ.પં.ડે.ટીડીઓ,કચેરી અધ્યક્ષ સંકલિત બાળ વિકાસ યોજનામાં બઢતી સાથે મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો