વલસાડ જિલ્લામાં RTE હેઠળ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પ્રવેશ મેળવેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં RTE હેઠળ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શાળામાં ડોક્યુમેન્ટ સબમિટ કરવાની મુદ્દતમાં 2 દિવસનો વધારો કરાયો છે. જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ મેળવવા અને શાળાઓએ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની મુદ્દતમાં 2 દિવસનો વધારો કરાયો છે. જેથી શાળાઓમાં પ્રવેશ મેળવવામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરવા સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...