તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડની નૂતન સોસાયટી ખાતે દેરાસરની સાલગીરીએएएેે આંગી કરााાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના તિથલ રોડ ઉપર આવેલ નૂતન સોસાયટી ખાતે આવેલ મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસરની સાલગીરી નિમિત્તે મુનિસુવ્રત સ્વામીને સોનાની અંગરચના ભવ્ય આંગી કરી હતી. શનિવારે સાંજે મહા આરતી અને અઢાર અભિષેક તથા દેરાસર ખાતે ધજા ચઢાવવાના સુંદર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો