મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી
ભીખુભાઇ પટેલ છેલ્લા 22 વર્ષથી અમેરિકામાં બવાના ખાતે રહેતા હતા. છેલ્લા 3 વર્ષથી મોટલ ભાડે રાખીને તેનું સંચાલન કરી રહ્યા હતા. ક્યાં કારણોથી હત્યા થઇ છે. હત્યા કોણ કરી ગયું છે. કલવાડા ખાતે રહેતા પરિવાર જનોને કઈ ખબર નથી. ઘટનાના 2 દિવસ બાદ અમેરિકામાં રહેતા ભીખુભાઇના મિત્રએ વલસાડ ખાતે રહેતા પરિવારજનોને ટેલિફોનિક જાણ કરી હતી.