તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 445 જવાનો CMના કાર્યક્મમાં ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | તાપી જિલ્લાના સોનગઠ ખાતે 10મી એપ્રિલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 445 જેટલા પોલીસ જવાનોની બંદોબસ્ત માટે ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી 10મી એપ્રિલે તાપી જિલ્લાના સોનગઠ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી વલસાડ જિલ્લાના 445 પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના ડીએસપી , ડીવાયએસપી 3. પીઆઇ 5, પીએસઆઇ 25 તથા 411 પોલીસ જવાનીની ફાળવણી કરવામાં આવી છે..

અન્ય સમાચારો પણ છે...