વલસાડ લાંચિયા પોલીસ કર્મચારીના 3 દિ’ના રિમાન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ લાંચિયા પોલીસ કર્મચારીના 3 દિ’ના રિમાન્ડ
વલસાડ જિલ્લાના સંજાણ આઉટ પોસ્ટના જમાદાર અને GRD જવાનને ACB એ સેશન્સ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજ કે જે મોદીએ એપીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને 3 દિવસના રિમાન્ડ મંજુર કાર્ય છે. પોલીસે રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...