તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ લીલાપોરમાં જુગાર રમતા 2 પકડાયા, 4 ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલિસને લીલાપોર કોસ્ટલ હાઇવે હોટલની બાજૂમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમી મળતા ટીમ સ્થળ પર ધસી ગઇ હતી.જ્યાંથી 4 અજાણ્યા ઇસમો પોલીસને જોઇને ફરાર થઇ ગયા હતા.જ્યારે 2 ઇસમ જુગાર રમતા રૂ.9 હજાર રોકડા સાથે ઝડપાઇ ગયા હતા.પકડાયેલા આરોપી મુકેશ બચુ પટેલ અને રાજૂ નાનુ પટેલની જુગારધારા કલમ હેઠળ ધરપકડ કરાઇ હતી.જ્યારે 4 જણાની શોધખોળ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો