તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદાર સમાજના મેડિકલ કેમ્પમાં 1051 લોકોએ લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના ઉમિયા શોસ્યલ ગ્રુપ દ્વારા કિરણ હોસ્પિટલ સુરતની ટીમના સહિયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના હોલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં વલસાડના 1051 લોકોએ લાભ લીધો હતો. વલસાડ તાલુકાના લોકોએ મોટી સંખ્યામાં લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

માનવ સેવા એજ પ્રભુ સેવાની પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરતી વલસાડની ઉમિયા શોસ્યલ ગ્રુપ અને કિરણ હોસ્પિટલ સુરતના સહિયોગથી વલસાડના ધરમપુર ચોકડી ખાતે આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના હોલ ખાતે મેઘા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં કિરણ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. ગાયનેકોલોજી, ન્યુરોલોજી, ર્કાડિયોલોજી, પીડિયાટ્રિક જેવા તમામ વિભાગના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે 1051 દર્દીઓની ચકાસણી કરી હતી. મેડિકલ કેમ્પમાં દર્દીઓને વિવિધ રિપોર્ટ કાઠવા માટે આધુનિક મશીનો મુકવામાં આવ્યા હતા. કિરણ હોસ્પિટલના તમામ સભ્યો નાનજીભાઈ ભાયાણી, હોસ્પિટલના ડીન સ્નેહલ પટેલ, ઉમિયા શોસ્યલ ગ્રુપના કન્વીનર પરાગ આરદેરાણાએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

ભાસ્કર ન્યૂઝ | વલસાડ

અન્ય સમાચારો પણ છે...