તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં મતદાન કરનારાઓને 5મી મે સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ શહેરના એક કાપડના દુકાનદારે મતદારોને જાગૃત કરવા માટે મતદાનના દિવસથી 5 મે સુધી મતદાન કરીને આવનાર ગ્રાહકો માટે 10% ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. લોકોમાં ચૂંટણી માટે જાગૃતિ લાવવા અને વધુને વધુ મતદારો મતદાન કરે તે માટે વલસાડના એક કાપડના વેપારીએ પહેલ કરી છે. વલસાડના રામવાડી રોડ ઉપર આવેલી એક કાપડની દુકાનના વેપારીએ લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે આ સ્કિમ જાહેર કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...