તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર ચોકડીથી 1 લાખનો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ | પોલીસના જવાનો બુધવારે રાત્રે કોમ્બિંગ નાઈટમાં હતા. જે દરમિયાન મળેલી બાતમીના આધારે કારને ધરમપુર ચોકડી પાસે અટકાવી ચેક કરતા કારમાંથી દારૂનો જથ્થો રૂ. 1.02 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે હર્ષ અમ્રતભાઈ પટેલ, રહે પારડી ખડકી, ભંડારવાડ ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કારનો ચાલક પ્રિતેશ પટેલ, તથા ભાવેશ સોડા અને મોહસીન નાસિર પઠાણને વોન્ટેડ જાહેર કરી કુલ 4.02 લાખના મુદ્દામાલ સાથે એકની ધડપકડ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો