મોત / વલસાડના વાંકલ ગામે પાણીની ટાંકી પર કામ કરતાં શ્રમિકનું પટકાતા મોત

પાણીની ટાંકી પર ઉંચાઈએથી પટકાયેલા શ્રમિકનું ઘટના સ્થળે મોત

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 03:47 PM
પાણીની ટાંકી પર ઉંચાઈએથી પટકા
પાણીની ટાંકી પર ઉંચાઈએથી પટકા

* કોન્ટ્રાક્ટર આધારિત કામ કરતાં શ્રમિક પાસે કોઈ સેફ્ટીની સુવિધા નહોતી
* ધરમપુર પોલીસે શરૂ કરી વધુ તપાસ

સુરતઃ વલસાડ જિલ્લાના વાંકલ ગામે સરકારી પીવાના પાણીની ટાંકી પર કામ કરતો શ્રમિક ઉંચાઈએથી નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું હતું. દોરડું બાંધીને શ્રમિક ટાંકી પર કામ કરી રહ્યો હતો એ દરમિયાન દોરડું તૂટી જતાં તેનું મોત નીપજ્યું હતું. કોન્ટ્રાક્ટ પર કામ કરતાં શ્રમિકને પુરતી પ્રમાણમાં સેફ્ટીની સુવિધા ન હોવાથી મોત નીપજ્યાનું પ્રાથમિક રીતે મનાતા ધરમપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

X
પાણીની ટાંકી પર ઉંચાઈએથી પટકાપાણીની ટાંકી પર ઉંચાઈએથી પટકા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App