દુર્ઘટના ટળી / દુર્ઘટના ટળી/ વલસાડ નજીક અતુલ ફાસ્ટ ગેટ પાસે કન્ટેનર પરથી ટાંકી ઢળી જતાં ટ્રાફિક

એમસીએ પ્લાન્ટની વજનદાર ટાંકી ઢળી ત્યારે આસપાસમાંથી કોઈ વાહન પસાર ન થતાં બચાવ

DivyaBhaskar.com | Updated - Dec 04, 2018, 05:38 PM
એમસીએ પ્લાન્ટની વજનદાર ટાંકી
એમસીએ પ્લાન્ટની વજનદાર ટાંકી

*કન્ટેનર પરથી ટાંકી ઢળતાં સર્જાયેલું જોખમ સદનસીબે ટળ્યું
* મુંબઈથી અતુલ કંપની ખાતે પ્લાન્ટમાં ટાંકી લાવવામાં આવી રહી હતી

સુરતઃ વલસાડ નજીક આવેલી અતુલ કંપનીના પ્લાન્ટ ખાતે મોટી ટાંકી કન્ટેનર પર લાવવામાં આવી રહી હતી. મુંબઈથી અતુલ એમસીએ પ્લાન્ટ ફાઈબર વેશલ અતુલ ફાસ્ટ ગેટ પાસે ચાલુ કન્ટેનર પરની ટાંકી ઢળી ગઈ હતી. સદનસીબે અન્ય વાહન પસાર ન થતાં તેમનો બચાવ થયો હતો.

- ફાસ્ટ ગેટ પર કન્ટેનરની ટાંકીને બાંધીને લાવવામાં આવી રહી હતી
- ટાંકી ઢળી પડતાં સર્જાયો ટ્રાફિક જામ
- ટ્રક નંબર NL 02 N 2051 પરથી ટાંકી ઢળતાં ઝાડ કાપવાની ફરજ પડી

X
એમસીએ પ્લાન્ટની વજનદાર ટાંકી એમસીએ પ્લાન્ટની વજનદાર ટાંકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App