Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad: A young man drowning in the river Vahini has died due to drowning

વલસાડઃ સ્વર્ગ વાહિની નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:35 AM

વલસાડના ફલધરા ખાતે સ્વર્ગ વાહીની નદીમાં નાહવા ગયેલ યુવાનનું ડુબી જતા મોત થયું છે

  • Valsad: A young man drowning in the river Vahini has died due to drowning

    વલસાડઃ લસાડના ફલધરા ખાતે સ્વર્ગ વાહીની નદીમાં નાહવા ગયેલ યુવાનનું ડુબી જતા મોત થયું છે. વલસાડ ના પારડી પાસે આવેલ ચંદ્રપુર ના તરવૈયા ઓએ નદીમાંથી લાશ કાઢી હતી. દુલસાડ ગામનો યુવાન હોવાનું પ્રાથમિક તાપસમાં ધ્યાને આવ્યું છે.

    તસવીરઃ ચેતમ મેહતા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ