Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » three child down in pond, death of three child at namdha viilage

વલસાડઃ નામધા ગામમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 06:30 PM

નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

  • three child down in pond, death of three child at namdha viilage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી

    વલસાડઃ નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ત્રણેય બાળકો ન્હાવા પડ્યા હતા. દરમિયાન ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.



    ન્હાવા જતા મળ્યું મોત

    વાપી નજીક આવેલા નામધા ગામમાં ગામના જ ત્રણ બાળકો રવિવારની રજાને લઈને તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ત્રણેય બાળકો ડૂબવા લગ્યા હતા. આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકોનું ડૂબી જતા મોપ નિપજ્યું હતું. ત્યારબાદ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા.

    વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
  • three child down in pond, death of three child at namdha viilage
    ત્રણ બાળકો રવિવારની રજાને લઈને તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending