બિલાડીના પગ કપાઇ જતા રેસ્ક્યુ ટીમે 3 પૈડાવાળી ગાડી બનાવી આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ: વલસાડ ના તિથલ રોડ ઉપર આવેલી જવાહર સોસાયટી પાસે એક બીલાડી ઈજાગ્રસ્ત હાલત માં છે તેવો ફોન એનિમલ રેસ્ક્યુ ટિમ ઉપર આવતા તાત્કાલિક જવાહર સોસાયટી ખાતે જઈ બીલાડી ને પશુ ના દવાખાને લઇ ગયા હતા ત્યાંના ડોક્ટરે બીલાડીને કમર ના ભાગે થી ઈજાઓ પહોંચેલી હોવાનું જણાવતા ચાલીસકે તેમ નથી તેમ જણાવેલ જે બાદ સભ્યોએ બિલાડીને હરતી ફરતી કરવાનો નિર્ણય કરતા એક યુક્તિ અપનાવી હતી જેમાં બીલાડીને કમર ના ભાગે ત્રણ પૈડા વળી ગાડી બધી ચલાવવાનો પ્રયાસ કરતા બીલાડી ચાલતી થતા મંડળ ના લોકો ખુશ થઇ ગયા હતા

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

 

તસવીરઃ ચેતન મહેતા
 

અન્ય સમાચારો પણ છે...