ન્યૂ દમણ પ્રોજેકટ: દમણમાં હવે ટેક્સી સ્ટેન્ડ ઇતિહાસ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ:  ન્યૂ ઇન્ડિયા, ન્યૂ દમણ પ્રોજેકટ અંતર્ગત નાની દમણ સ્થિત ટેક્સી સ્ટેન્ડ ખાતે બે માળનું અન્ડર ગ્રાઉન્ડ તથા ચાર માળનું મલ્ટિલેવલ પઝલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. દમણના ટેકસી સ્ટેન્ડ તરીકે ઓળખાતો આ વિસ્તાર હવે કદાચ દમણના ઇતિહાસમાં માત્ર ઇતિહાસ બની જશે. મલ્ટીલેવલ પાર્કિંગથી દમણની ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

 

12.47 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનશે

96 કાર પાર્કિંગ તથા 104 બાઇક પાર્ક થશે

104 દિવસમાં કામગીરી પૂરી કરાશે.