ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Valsad» વલસાડ: ગીતા રબારી-બ્રિજદાન ગઢવી પર 500ની નોટોનો વરસાદ, મશીનથી ગણતરી । geeta rabari and brijdan gadhvi dayara rs 500 currency rain

  ગીતા રબારી-બ્રિજદાન ગઢવી પર 500ની નોટોનો વરસાદ, મશીનથી ગણતરી

  DivyaBhaskar.com | Last Modified - May 20, 2018, 12:50 PM IST

  વલસાડના કલવાડા ગામમાં ગીતા રબારી અને બ્રિજદાન ગઢવીના ડાયરામાં 50 લાખ રૂપિયાની નવી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   વલસાડ: વલસાડમાં આયોજીત ડાયરામાં ગીતા રબારી અને બ્રિજદાન ગઢવી પર 500ની કડકડતી નોટોનો વરસાદ થયો હતો. 19મી મેના રોજ યોજાયેલા જલારામ માનવ સેવા ટ્રસ્ટ માટે એમ્બ્યુલન્સ ખરીદવા માટે ડાયરો યોજ્યો હતો. ડાયરામાં 50 લાખની 500 નોટોનો વરસાદ થયો હતો.રૂપિયા ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા.

   વલસાડના કલવાડા ગામમાં યોજાયો ડાયરો

   વલસાડના કલવાડા ગામમાં ગીતા રબારી અને બ્રિજદાન ગઢવીનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો. ડાયરામાં બંને કલાકારો પર 50 લાખ રૂપિયાની નવી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

   બ્રિજદાન ગઢવીએ પણ વરસાવી નોટો

   બ્રિજદાન ગઢવી ડાયરામાં રંગત જમાવવા આવ્યા હતા પરંતુ ગીતાબેન રબારીએ ડાયરામાં જમાવટ કરતાં ગાયક જીવ પણ રહી શક્યા ન હતા. બ્રિજદાને પોતે પણ 500ની નોટો લઈને નોટોનો વરસાદ કર્યો હતો.

   શું કહ્યું ગામના સરપંચે

   કલવાડા ગામના સરપંચ આશીષ પટેલે ડાયરાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, લોકકલાકારોનો ડાયરો જલરામ સેવા ટ્રસ્ટ લાભાર્થે એમ્બ્યુલન્સ ખરીદવા માટે યોજવામાં આવ્યો હતો. લોકોએ દિલ ખોલીને નોટો વરસાવતાં ટ્રસ્ટને મદદ મળી છે.

   500ની નોટોને લઈને વિવાદ

   ડાયરામાં 500 રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થતાં ગુજરાત બહાર તેનો કકળાટ જોવા મળી રહ્યો છે. મીડિયામાં તેને વિવાદ ગણાવી રહ્યા છે, જોકે ગુજરાતમાં ડાયરામાં નોટોનો વરસાદ થવો સામાન્ય વાત છે. તેથી ગુજરાતીઓના માટે સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે કલવાડા ગામમાં ગુજરાતી કલાકારોના ડાયરામાં થયેલા રૂપિયાના વરસાદમાં માત્ર પાંચસોની જ નહીં પરંતુ 200 અને 10ની નોટો પણ વરસાવામાં આવી હતી.

   આગળની સ્લાઈડ્સ ગીતા રબારી અને બ્રિજદાન ગઢવીના ડાયરાની અન્ય તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વલસાડ: ગીતા રબારી-બ્રિજદાન ગઢવી પર 500ની નોટોનો વરસાદ, મશીનથી ગણતરી । geeta rabari and brijdan gadhvi dayara rs 500 currency rain
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  Top
  `