શાળામાં મહેફિલ / સ્કૂલમાં દારૂ/ દાદરાનગર હવેલીમાં સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં દારૂ પીતાં વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ

શાળાના ગણવેશમાં જ દારૂના જામનું સેવન કરતાં વિદ્યાર્થીઓના વીડિયોથી મચી ચકચાર

DivyaBhaskar.com | Updated - Dec 08, 2018, 05:29 PM

* સરસ્વતિના મંદિરમાં જ વિદ્યાર્થીઓના હાથમાં દારૂના જામ
* ટોકરખાડાની સરકારી સ્કૂલનો વીડિયો હોવાની ચર્ચા

સુરતઃ દાદરા નગર હવેલીના સ્કૂલમાં કથિત રીતે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ થયો છે. ટોકરખાડા ગામની સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ ગણવેશમાં જ દફતર સાથે દારૂની મોજ માણતા વીડિયો દેખાય છે.

વાલીઓ થયા ચિંતિત

- કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં દારૂબંધી નથી

- સ્કૂલના પરિસરમાં જ વિદ્યાર્થીઓ ભણવાની જગ્યાએ નશો કરે તે ચિંતાનો વિષય

- એક વાલીએ જણાવતાં કહ્યું કે,આ મુદ્દે તપાસ થવી જોઈએ

- વિદ્યાર્થીઓ સુધી નશીલી વસ્તુઓ કેવી રીતે પહોંચે છે

- તપાસ કરીને બાળકોને ઊંઘા રવાડે ચડાવનાર સામે પગલાં લેવા જોઈએ

- બદીને ડામવા શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App