• Gujarati News
  • વલસાડ|વલસાડના ધોબીતળાવખાતે રવિવારે મોહદિ્સે આઝમ મિશન, ઉપક્રમે વિનામૂલ્યે ચશ્મા નિદાન

વલસાડ|વલસાડના ધોબીતળાવખાતે રવિવારે મોહદિ્સે આઝમ મિશન, ઉપક્રમે વિનામૂલ્યે ચશ્મા નિદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના ધોબીતળાવખાતે રવિવારે મોહદિ્સે આઝમ મિશન, ઉપક્રમે વિનામૂલ્યે ચશ્મા નિદાન અને રાહતદરે ચશ્મા શિબિરનું આયોજન કરાયંુ હતુ. જેમાં 186 જેટલા જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો.જે પૈકી 140 ને રાહતદરે ચશ્મા વિતરીત કરાયા હતા. ડો.તૌફિકે ફરજ બજાવી હતી. ટ્રસ્ટ દ્વારા નાતજાતના ભેદભાવ વગર આરોગ્ય કેમ્પો, ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબૂક વિતરણ સહિતની શૈક્ષણિક કામગીરી કરે છે. પ્રમુખ ખલીલભાઇ અન્સારી, સોહેલભાઇ કાદરી, ખ્વાજા મોઇનૂદિન સૈયદ, નવસાદ શેખ અને સાજીદભાઇ શેખ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.