• Gujarati News
  • િદવાળી બાદ બેસતાં વરસથી નવી સવંતનાં શ્રીગણેશ થાય છે. નવા

િદવાળી બાદ બેસતાં વરસથી નવી સવંતનાં શ્રીગણેશ થાય છે. નવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િદવાળી બાદ બેસતાં વરસથી નવી સવંતનાં શ્રીગણેશ થાય છે. નવા કેલેન્ડરમાં શુભ મૂહુર્ત અને રાશિઓની િવગતો સાથે આગામી વર્ષનાં તમામ તહેવારોની તારીખ અને વાર િવસ્તૃત માિહતી સાથે દર્શાવવામાં આવે છે. કેલેન્ડરમાં સર્યોદય અને સૂર્યાસ્તનો સમય પણ હોવાથી લોકોને ઉપયોગી રહે છે. િદવાળીનાં ટાંકણે વલસાડમાં બુક સેલર્સને ત્યાં નવા કેલેન્ડર અને તારીખ ખરીદવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવાવર્ષના કેલેન્ડરની પણ ખરીદી શરૂ