• Gujarati News
  • વલસાડનાડુંગરી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી

વલસાડનાડુંગરી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડનાડુંગરી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બે મહિલા શંકાસ્પદ હાલતમાં નજરે ચઢતા તેની પૂછપરછ કરી હતી. જેઓએ પોતાના નામ નયનાબેન નવીનભાઈ રાણા (રહે. આંબાવાડી, દિક્ષીત મોહલ્લાે, સુરત) અને નયનાબેન ચંદ્રકાંતભાઈ રાણા (રહે. માન દરવાજા, ઉધના, સુરત) હોવાનું જણાવ્યું હતું. જેઓ પાસે મળી આવેલા બે થેલાની તલાશી લેતા તેમાંથી દારૂની 425 નંગ બોટલો મળી આવી હતી. જેની કિમંત રૂા. 27,475 થઈ હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બંને મહિલા બુટલેગરોની ધરપકડ કરી હતી.