• Gujarati News
  • વલસાડ| વલસાડનીબી.કે.એમ.સાયન્સ કોલેજ ખાતે છેલ્લા અક અઠાવાડીયા દરમિયાન વિવિધ કાર્યક્રમો

વલસાડ| વલસાડનીબી.કે.એમ.સાયન્સ કોલેજ ખાતે છેલ્લા અક અઠાવાડીયા દરમિયાન વિવિધ કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| વલસાડનીબી.કે.એમ.સાયન્સ કોલેજ ખાતે છેલ્લા અક અઠાવાડીયા દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી કોલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.કોલેજના આચાર્ય ડો.વિકાસ દેસાઇએ તમામને સફાઇની ઉપયોગીતાની સાથે તમામને સ્વચ્ચતાના શપથ લેવડાવ્યા હતા.કાર્યક્રમના કન્વીનર ડો.નેવિલ દેસાઇના માર્ગદર્શન હેઠળ કોલેજમાં એક અઠવાડીયા સુધી ચાલેલુ સફાઇ અભિયાનના પગલે કોલેજ પરિસર ચોખખુ ચણાક જોવા મળી રહ્યુ હતુ.