તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાંસદાની ઈંગ્લીશ મિડિયમ શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો

વાંસદાની ઈંગ્લીશ મિડિયમ શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસંદા |તાલુકા કેળવણી મંડળ સંચાલિત ઈંગ્લીશ મિડિયમ એકેડેમીમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ આરડીસી આઈ.જી.માલી, અતિથિ વિશેષ તરીકે વાંસદાના ડો.પી.એચ.જૈન, ડો.મનિષકુમાર, ભાવેશ શાહ અને ડો.હરીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ અપાયા હતા