• Gujarati News
  • વલસાડ રેલવે સ્ટેશનના રિક્ષાચાલકો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં જાહેર જનતા

વલસાડ રેલવે સ્ટેશનના રિક્ષાચાલકો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં જાહેર જનતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ રેલવે સ્ટેશનના રિક્ષાચાલકો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં જાહેર જનતા અને મુસાફરો માટે ઠંડા પાણીની પરબ શરૂ કરી સેવાનું કાર્ય શરૂ કર્યુ છે, જેમાં રિક્ષાચાલકો દ્વારા લોકોને મફત ઠંડું પાણી પીવડાવવામાં આવે છે. પીવાના પાણીની વ્યવસ્થા નગરપાલિકા કરી આપે છે પરંતુ પાણીને ઠંડું કરવા રીક્ષાચાલકો દ્વારા રોજ રૂ. 1000થી 1500નો ખર્ચ પોતે ભોગવી લઇ બરફ મંગાવી પાણી ઠંડું કરી લોકોને ગરમીથી રાહત આપી રહ્યા છે.

વલસાડમાં રિક્ષાચાલકો રોજ 1500 ખર્ચી લોકોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે