• Gujarati News
  • 12મી એપ્રિલે જિલ્લામાં રાષ્ટ્રીય મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમ યોજાશે

12મી એપ્રિલે જિલ્લામાં રાષ્ટ્રીય મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ |ભારતની ચૂંટણીપંચની સુચના અનુસાર રાષ્ટ્રીય મતદારયાદી શુધ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ વલસાડ જિલ્લાની પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં&\\\'ણુsષ્ટ; શરૂ કરવામાં આવ્યો છે. જે અતંર્ગત તમામ મતદાન સ્થળોએ તા. ૧૨/૦૪/૨૦૧પને રવિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાક થી સાંજના પ-૩૦ સુધી ખાસ કેમ્પનું કરવામાં આવ્યું છે.