• Gujarati News
  • ગતિવધાન સભા અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું વલસાડમાં

ગતિવધાન સભા અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું વલસાડમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગતિવધાન સભા અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું વલસાડમાં પગપેસારો થતાં વલસાડ શહેર અને િજલ્લામાંથી કાર્યકરો તેમાં જોડાયા હતાં. જેમાં વલસાડ પાિલકાનાં માજી સભ્ય િબ્રજેશ સોલંકી પણ આમ આદમી પાર્ટીનાં સભ્ય તરીકે જોડાઇ ગયા હતાં. તેઓ અગાઉ ભાજપ કાર્યકર તરીકે પાર્ટીમાં રહ્યાં હતાં. જો કે આપમાં સક્રિય સભ્ય તરીકે સામેલ થયા બાદ ચૂંટણીમાં આપ પાર્ટીએ કોઇ કાઠુ કાઢતા આપનો વ્યાપ અટકી ગયો હતો. દરમિયાન બ્રિજેશ સોલંકીએ વલસાડ શહેરમાં આપનાં કાર્યકર તરીકે સેવા બજાવ્યા બાદ હવે તેમણે રાજીનામુ આપ્યું છે. પક્ષનાં દક્ષિણ ગુજરાતનાં કન્વીનર સુરતનાં કિશોરભાઇ દેસાઇને તેમણે રાજીનામુુ મોકલ્યું છે.

આમઆદમી પાર્ટીનાં સભ્યનું પક્ષમાંથી રાજીનામુ