• Gujarati News
  • સગીરાનો આપઘાતનો પ્રયાસ

સગીરાનો આપઘાતનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગીરાનો આપઘાતનો પ્રયાસ

વલસાડ |ચીખલી ખાતે કોલેજના શોપિંગ સેન્ટર નજીક રહેતી 17 વર્ષીય વંદના બંસરાજ યાદવે કોઈક અગમ્યકારણસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને સારવારઅર્થે પ્રથમ ચીખલીની આનંદ હોસ્પિટલ બાદ તબિયત વધુ લથડતા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાઇ છે. હાલ સારવાર હેઠળ છે. બનાવ અંગે ડો. નિકિતાએ સીટી પોલીસ મથકે જાણ કરી હતી.