• Gujarati News
  • દાઉદી વ્હોરા સમાજના 53 માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ

દાઉદી વ્હોરા સમાજના 53 માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાઉદી વ્હોરા સમાજના 53 માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં વલસાડ રેેલવે સ્ટેશન પરથી પસાર થતા તેમના દર્શનાર્થે પરિવારજનો ભાવવિભોર બની જઇ રેલવે ટ્રેક ઉપર પણ ધસી ગયા હતા. જેથી પોલીસને કંટ્રોલ કરવામાં પણ પરસેવો પડ્યો હતો./ચેતન મહેતા

ડો. સૈયદના સાહેબને વિદાય આપવા ભાવવિભોર દર્શનાર્થીઓ ટ્રેક પર ઉતર્યા