• Gujarati News
  • વાઘલધરા હાઈવે પર અજાણ્યા ઇસમનું મોત

વાઘલધરા હાઈવે પર અજાણ્યા ઇસમનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| વલસાડનાડુંગરી હાઈવે ઉપર વાઘલધરા પાસે એક અજાણ્યો ભિક્ષુક રાત્રિ દરમિયાન કોઈક વાહનની અડફેટે આવી જતા તેના મોંઢાનો ભાગ છૂંદાઈ ગયો હતો. અંગેની જાણ ડુંગરી પોલીસને થતા એએસઆઈ દીલીપભાઈ દંગલે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. પરંતુ મરનારની ઓળખ થઈ શકી હતી.





જમાદાર દીલીપભાઈના જણાવ્યા મુજબ મરનારે વ્હાઈટ શર્ટ અને કાળો પેન્ટ પહેર્યો હતો. જેના વાલીવારસોએ વધુ વિગતો માટે ડુંગરી પોલીસ મથકનો સંર્પક સાધવો .