• Gujarati News
  • વલસાડ|ધરમપુરના બરૂમાળખાતે આવેલી સદ્ગુરૂ ધામ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા ૮૦૦

વલસાડ|ધરમપુરના બરૂમાળખાતે આવેલી સદ્ગુરૂ ધામ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા ૮૦૦

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|ધરમપુરના બરૂમાળખાતે આવેલી સદ્ગુરૂ ધામ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા ૮૦૦ વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષા તાલીમ શિબિરનું આયોજન કરાયુ હતું. ધરમપુર પોલીસ સ્ટેશનના જમાદાર શ્રી જયંતિભાઇ, શાળા આચાર્ય શ્રી પાંડે તથા પ્રગતિ મહિ‌લા મંડળ, બીલપુડીના પ્રમુખ શ્રીમતી વનિતાબેન ગાંવિતની ઉપસ્થિતમાં શિબિરનું ઉદ્ઘાટન કરાયુ હતું.

જેમાં આયોજકો દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સ્વરક્ષા તાલીમ શિબિરનો ઉદૃેશ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો



મહિલા સ્વરક્ષા તાલીમ શિબિર