• Gujarati News
  • વલસાડ | ધરમપુરનાબરૂમાળ ખાતે આવેલી સદ્ગુરૂ ધામ વિદ્યાલય ખાતે અભ્યાસ

વલસાડ | ધરમપુરનાબરૂમાળ ખાતે આવેલી સદ્ગુરૂ ધામ વિદ્યાલય ખાતે અભ્યાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | ધરમપુરનાબરૂમાળ ખાતે આવેલી સદ્ગુરૂ ધામ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા ૮૦૦ વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષા તાલીમ શિબિરનું આયોજન કરાયુ હતું. જમાદાર જયંતિભાઇ, આચાર્ય પાંડે તથા બીલપુડીના પ્રમુખ વનિતાબેન ગાંવિત ઉપસ્થિત રહ્યા હતા.માં શિબિરનું ઉદ્ઘાટન કરાયુ હતું.

સ્વરક્ષા તાલીમ