• Gujarati News
  • અંગે વલસાડ પ્રાંત અધિકારી સી.એન.પટેલ અને મામલતદાર એમ.એસ.વસાવાના મોબાઈલ નંબર

અંગે વલસાડ પ્રાંત અધિકારી સી.એન.પટેલ અને મામલતદાર એમ.એસ.વસાવાના મોબાઈલ નંબર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગે વલસાડ પ્રાંત અધિકારી સી.એન.પટેલ અને મામલતદાર એમ.એસ.વસાવાના મોબાઈલ નંબર ઉપર ફોન કરતા તેમના ફોનની ઘંટડી રણકતી રહી હતી. બાદમાં તેમને વૃધ્ધોને સરકારી પેન્શન મેળવવા માટે પડતી મુશ્કેલીઓ અંગે પણ એસએમએસ કરી તેનો જવાબ જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને અધિકારીઓને વૃધ્ધોની પીડાથી કોઈ ફરક પડતો હોય તેમ તેઓ નિરૂત્તર રહ્યા હતા.