• Gujarati News
  • વલસાડમાં લઘુત્તમ તાપમાન 15.05 િડગ્રી અમદાવાદ| વલસાડમાંબે િદવસથી લઘુત્તમ તાપમાન

વલસાડમાં લઘુત્તમ તાપમાન 15.05 િડગ્રી અમદાવાદ| વલસાડમાંબે િદવસથી લઘુત્તમ તાપમાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં લઘુત્તમ તાપમાન 15.05 િડગ્રી અમદાવાદ| વલસાડમાંબે િદવસથી લઘુત્તમ તાપમાન 15.05 િડગ્રી સેલ્સિયસ ઉપર સ્થિર રહ્યું છે. ગુરૂવારે પણ ઠંડીનો પારો 15.05 િડગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં દોઢ િડગ્રીનો ઘટાડો થઇને 31.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા િદવસ દરમિયાન ગરમાટો પણ ઘટી ગયો હતો. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાનાં કારણે ઠંડીનો માહોલ જામી રહ્યો છે.







સાથેહવામાં ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 2 થી 4 િક.મી. રહી હતી.