• Gujarati News
  • સીધી વાત સોનલસોલંકી

સીધી વાત સોનલસોલંકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીધી વાત સોનલસોલંકી

િવવાદ પછી િદવ્યભાસ્કરે કરીસોલંકી સાથે સીધી વાત

{શહેરનાં ગીચ વિસ્તારમાં પાર્કિંગનાં પ્રશ્ને શું કાર્યવાહી થશે?

આવાબાઇસ્કૂલની આસપાસનાં િવસ્તારોમાં જે િબલ્ડિંગોમાં પ્રશ્ન સપાટી ઉપર આવ્યો છે તે અંગે સ્થળ ચેકિંગ દરમિયાન પોલીસ તંત્ર સાથે થયેલી ચર્ચા મુજબ ટૂંક સમયમાં બેઠક યોજવાનું નક્કી થયું છે.

{આિવસ્તારની જે િબલ્ડિંગોમાં પાર્કિંગની સુવિધા નથી તેઓ વાહન ક્યાં પાર્ક કરશે?

આવાબાઇહાઇસ્કૂલની િદવાલને અડીને વાહનો પાર્ક કરવાની સુવિધા છે પરંતુ તે કાયમી ધોરણે નહી, સામાન્ય લોકોને પણ સુવિધા આપવાની છે જેથી અલાયદી સુવિધાનો િવકલ્પ શોધવો પડશે.

પ્રમુખ વલસાડ પાલિકા