તસવીરો : ચેતન મહેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરો : ચેતન મહેતા
ચોમાસા પૂર્વે બચાવ કામગીરીનું મોકડ્રીલ
ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમે યુવાનનો જીવ બચાવવા કામગીરી કરી.
તરવૈયાઓની ટીમ દ્વારા નદીમાં તાત્કાલિક છલાંગ મારી તણાયેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો.
વલસાડ નજીકની અૌરંગામાં ડૂબતી વ્યકિતને બચાવવા તરવૈયાએ છલાંગ મારી.