• Gujarati News
  • વલસાડ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કલસ્ટર કક્ષાના ગુણવત્તાલક્ષી શિક્ષણ

વલસાડ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કલસ્ટર કક્ષાના ગુણવત્તાલક્ષી શિક્ષણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કલસ્ટર કક્ષાના ગુણવત્તાલક્ષી શિક્ષણ તાલીમનું આયોજન શનિવારે વલસાડના મોગરાવાડી ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં 230 તાલીમાર્થી શિક્ષકો હાજર રહ્યા હતા.

શિક્ષણની ગુણવત્તા સુધારવા િશક્ષકોને પાઠ ભણાવાયા