• Gujarati News
  • વલસાડની વાંકી નદી ઉપર નવો પુલ વધુ સુવિધાજનક બનશે

વલસાડની વાંકી નદી ઉપર નવો પુલ વધુ સુવિધાજનક બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડની વાંકી નદી ઉપર નવો પુલ વધુ સુવિધાજનક બનશે

વલસાડ ધરમપુર રોડ ઉપર રાજ્ય ધોરી માર્ગ વચ્ચે જૂજવા નજીક વાંકીનદીનાં પુલને પહોળો બનાવવામાં આવનાર છે. પુલ વર્ષોથી સાંકડો હતો જેને નવો બનાવી તેની પહોળાઇ 6.05 થી વધારીને 12 મીટર કરવામાં આવશે. રાજ્ય સરકારમાં થયેલી દરખાસ્ત બાદ ગ્રાન્ટ મંજૂર થતાં વાંકીનદીનાં પુલ નવો બનશે જેને લઇ વલસાડ થી ધરમપુર અને નાિસક સુધી જવા આવવા માટે વધુ સુવિધાજનક બની રહેશે. >ભરતભાઇ પટેલ,ધારાસભ્ય