• Gujarati News
  • વલસાડ આરટીઓકચેરીમાં વિવાદાસ્પદ બનેલી પસંદગીના નંબરો માટેની હરાજીના પ્રારંભમાં શૈલેષ

વલસાડ આરટીઓકચેરીમાં વિવાદાસ્પદ બનેલી પસંદગીના નંબરો માટેની હરાજીના પ્રારંભમાં શૈલેષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ આરટીઓકચેરીમાં વિવાદાસ્પદ બનેલી પસંદગીના નંબરો માટેની હરાજીના પ્રારંભમાં શૈલેષ અને વિનેશ વચ્ચે 555 નંબર ફાળવવાના મુદ્દે વિવાદ થતા હરાજી પ્રક્રિયા મોડી ચાલુ થઈ હતી. બાદમાં ડ્રોપબોક્ષમાંથી સીલ બંધ કવર ખુલતા 555 નંબર માટે વિનેશ પટેલે રૂા. 2,00,555 ની રકમ લખી હતી જયારે શૈલેષ પટેલે નંબર મેળવવા માટે રૂા.6000 ની રકમ ફોર્મમાં લખી હતી. જેથી નંબર વિનેશને ફાળવાઈ તેમ હતો. પરંતુ શૈલેષએ વાંધો ઉઠાવતા મામલે ટેકનિકલ પ્રશ્ન ઉભો થયો હતો. જેથી હવે આરટીઓ તપાસ કર્યા બાદ આગળનો નિર્ણય લેશે.