• Gujarati News
  • વલસાડ:વલસાડમાં 6ઓકટોબર, સોમવારે મુસ્લિમોનાં પવિત્ર તહેવાર ઇદુલ અઝહા િનમિત્તે શહેરની ઇદગાહમાં

વલસાડ:વલસાડમાં 6ઓકટોબર, સોમવારે મુસ્લિમોનાં પવિત્ર તહેવાર ઇદુલ-અઝહા િનમિત્તે શહેરની ઇદગાહમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ:વલસાડમાં 6ઓકટોબર, સોમવારે મુસ્લિમોનાં પવિત્ર તહેવાર ઇદુલ-અઝહા િનમિત્તે શહેરની ઇદગાહમાં સવારે 7.45 વાગ્યે ઇદની નમાઝ અદા કરવામાં આવશે. વલસાડ શહેર કાઝી અને ઇદગાહ કમિટિનાં પ્રમુખ સદરૂદ્દીન એમ.કાઝી અને સભ્યો સાથેની િમટિંગમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો.